Header Ads Widget

ઇલેક્ટ્રિક કાર કેવી રીતે કાર્ય કરે છે?


Electric Car Components:-






  • Traction Battery Pack

  • Electrical Vehicles માં battery નું કાર્ય DC CURRENT ના સ્વરૂપમાં વિદ્યુત energy ના storage સિસ્ટમ તરીકે છે.જો તેને controller તરફથી Signals મળે, તો બેટરી માંથી electrical energy ઇન્વર્ટર તરફ વહેશે.ત્યારબાદ motor ચલાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ system માં rechargeable બેટરી નૉ ઉપયૉગ થાય છે જેનૅ traction battery pack કહૅવાય છે.EV માટે વિવિધ પ્રકારની batteryઑ ઉપયૉગ માં લેવાય છે પરંતુ મૉટૅભાગૅ Lithium-ion battery વધુ ઉપયોગમાં લેવાય છે.

  • Power Inverter

  • Battery ના DC current નૅ AC current માં convert કરવાનું કામ કરે છે, ત્યારબાદ supply Electric Motor દ્વારા ઉપયોગમાં લેવાય છે. Regenerative braking system દ્વારા produce થતાં DC નૅ પણ AC માં convert માટેનું ફંક્શન છે.
  • કેટલાક EV માં વપરાયેલ inverter bi-directional(D.CtoA.C and A.CtoD.C)inverter category ના છે.
  • Controller
  • Controller નું મુખ્ય કાર્ય એ  battery અને inverter electrical energy ના નિયમનકાર તરીકે છે જે electric motor માં વિતરિત કરવામાં આવૅ છે.
  • ટૂંકમાં, આ unit traction battery દ્વારા વિતરિત  electric energy નું સંચાલન કરે છે,traction motor અને તેના દ્વારા ઉત્પન્ન થતી torque ની speed ને નિયંત્રિત કરે છે. આ unit નક્કી કરૅ છે કે EV કેવી રીતે કાર્ય કરે છે.

  • Electric Traction Motor
  • Because the controller provides electrical power from the traction battery, the electric traction motors will work turning the transmission and wheels.
  • Using motor electric energy converted in to mechanical energy.

  • Other Electric Car Components:-

  • Charger is a battery charging device.
  • Transmission -The transmission transfers mechanical power from the electric traction motor to drive the wheels.
  • Thermal System – Cooling - This system maintains a proper operating temperature range of the engine, electric motor, power electronics, and other components.


Post a Comment

0 Comments

Unveiling the Kia Syros: Micro SUV | India | 2025 | - Ottostation