ELECTRIC VEHICLES
ALTROZ EV
- Tata motors દ્વારા altroz hatchback નું all-electric version launch કરવામાં આવ્યું છે.
- Altroz EV tata ના ziptron powertrain નો ઉપયોગ કરી ને permanent magnet AC motor થી single speed gearbox દ્વારા આગળના wheels ને power આપે છે.
- Top speed 120km/h
- Tata એ જાહેર કર્યું છે કે altroz ની lithium-ion બેટરી પેકમાં 250-200km ની range છે, અને DC fast charging થી 60min માં 80% ચાર્જ થઈ શકે છે.
- 16inch ના alloy wheels ઉપરાંત,Tata Altroz EV માં LED headlamp , semi digital instrumental cluster, blue ambient lighting, apple car play અને android auto સાથે Z connect touchscreen infotenment system સાથે variable key ઉપલબ્ધ છે.
- Altroz EV advanced concept car અને premium urban car પર આધારિત છે.
![]() |
The Tata Altroz EV could support additional connected car functions operable via the new Tata iRA app. Image Source: Tata Motors |
- Tata Altroz EV માં નવી tata iRA application દ્વારા ઇવી-વિશિષ્ટ કનેક્ટેડ કાર ફંક્શન્સ આપવામાં આવે છે.માનક કાર્યો ઉપરાંત, તેને ચાર્જિંગ સ્થિતિ અને સમય, બેટરી પેક આરોગ્ય, motor health અને charging history check કરી શકો છો.
Parameter | Description |
---|---|
Motor and gearbox |
Permanent Magnet ACMotor with Single Speed gearbox |
Charging time(0-80%) | 60 min |
Targeted Range | 250-300km |
Length (mm) | 3988 |
Width (mm) | 1754 |
Height (mm) | 1505 |
Wheelbase (mm) | 2501 |
0 Comments
thanks for contribute