Header Ads Widget

Maruti Suzuki એ Swift તથા અન્ય Model ના CNG વેરિઅન્ટ્સમાં ભાવ વધારો કર્યો

Image by bloombergquint


  • દેશના સૌથી મોટા કાર ઉત્પાદક Maruti Suzuki India એ સોમવારે કહ્યું કે તેણે Hatchback Swift અને અન્ય Model ના CNG વેરિએન્ટના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

  • Maruti Suzuki India એ Regulatory Filings માં જણાવ્યું હતું કે Swift અને તમામ CNG વેરિઅન્ટ્સ માટેના ભાવમાં ફેરફાર વિવિધ Input ખર્ચમાં વધારાને કારણે છે.

  • ભાવ વધારા પહેલાં Swift રૂ. 5.73 lakh થી રૂ. 8.27 lakh (Ex-Showroom Delhi) ની કિંમતમાં ઉપલબ્ધ હતી.

  • Maruti Suzuki તેના નીચેના Modelમાં CNG વેરિએન્ટ વેચે છે, જેમાં Alto, Celerio, S-Presso, WagonR, Eeco અને Ertiga શામેલ છે, જેની કિંમત 4.43 લાખથી લઇને 9.36 લાખ વચ્ચે છે.



  • આ વર્ષે Apr માં કંપનીએ ઇનપુટ ખર્ચમાં આંશિક વધારા ના કારણે Celerio અને Swift ને બાદ કરતાં તેના મોટાભાગનાં મોડેલોના ભાવમાં રૂ. 22,500 સુધીનો વધારો કર્યો હતો.
  • વધુ માં જણાવ્યું કે "ઉપરોક્ત Models ની Ex-Showroom કિંમતો પર 15,000 રૂપિયા સુધીનો વધારો છે. નવી કિંમતો 12 JUL 2021 થી લાગુ થશે."

Post a Comment

0 Comments

Why Sedans Offer More Value for Indian Drivers Compared to SUVs in 2024