Header Ads Widget

Tata motors એ Dark એડિશન family Harrier,Altroz,Nexon,Nexon EV model લોન્ચ કર્યા

tata motors dark family


  • Tata motors બુધવારે Dark રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી જેમાં Altroz,Nexon,Nexon EV અને Harrier શામેલ છે. 

  1.  Altroz darkની કિંમત રૂપિયા 8.71 લાખથી શરૂ થાય છે (એક્સ-શોરૂમ, દિલ્હી).
  2. Nexon dark ની કિંમત રૂ. 10.40 લાખથી શરૂ થાય છે (એક્સ-શોરૂમ દિલ્હી) Harrier dark ની કિંમત રૂ.18.04 લાખથી શરૂ થાય છે (એક્સ-શોરૂમ દિલ્હી)
  3. Nexon EV dark ની કિંમત 15.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે (એક્સ-શોરૂમ દિલ્હી)
  4. Harrier dark ની કિંમત રૂપિયા 18.04 લાખથી શરૂ થાય છે (એક્સ-શોરૂમ દિલ્હી)




  • Altroz dark, નવી top line વેરિઅન્ટ માં નવી Cosmo black exterior body કલરમાં આવે છે જેમાં R16 એલોય વ્હીલ્સ પર ડાર્ક ટાઇન્ટ ફિનિશ અને હૂડ પર premium dark chrome છે.


  • Nexon તેના dark અવતારમાં નવી ચારકોલ બ્લેક R16 એલોય, ડાર્ક મસ્કોટ, સોનિક સ્લિવર સાથે તેના exterior look માટે મેટ ગ્રેનાઇટ બ્લેક ક્લેડીંગ body પર હાઇલાઇટ્સ કરવામાં આવી છે.

  • Nexon EV ડાર્ક થીમ Nexon EV XZ+ અને XZ+LUX વેરિએન્ટ પર ઉપલબ્ધ હશે.

  • Harrier dark all new Oberon black રંગ જે હેરિયરના અદભૂત દેખાવમાં ઉમેરો કરે છે. તે harrier ના sporty look સાથે R18 black stone alloy આવે છે.

Post a Comment

0 Comments

Unveiling the Kia Syros: Micro SUV | India | 2025 | - Ottostation