Header Ads Widget

Mahindra 2022 ની શરૂઆતમાં EV eKUV100 Micro SUV launch કરે તેવી સંભાવના!

Mahindra eKUV100 F.V.

Mahindra & Mahindra સ્થાનિક બજાર માટે નવા productsની વિશાળ શ્રેણી પર કામ કરી રહી છે. આ brand 2026 સુધીમાં લગભગ 9 નવા products રજૂ કરશે, જેમાં 2 નવા electric vehicle પણ શામેલ હશે,આ મોડેલો પહેલાં, મહિન્દ્રા લાંબા સમયથી રાહ જોવાતી eKUV100 micro SUV અને eXUV300 રજૂ કરશે.
સૌપ્રથમ Mahindra દ્વારા eKUV100 AutoExpo 2020 માં launch કરવામાં આવી હતી, પરંતુ ફક્ત commercial buyers માટે, પરંતુ હવે તે Private buyers માટે પણ ઉપલબ્ધ થશે.

Mahindra eKUV100 front compartment

Mahindra eKUV100 માં 15.9Kwh ની બેટરી અને 150 km ની range claim કરે છે.તેની single electric motor 54.4hp અને 120Nm ઉત્પન્ન કરે છે, battery regular charger પર 5hr45minમાં 100% charge કરી શકાય છે અથવા fast charger પર 55minમાં 80%. જોકે eKUV100 ને વધુ સુધારવા માટે batteryને અપગ્રેડ કરવા પર company કામ કરી રહી છે.

તે cabin pre-cooling, location tracking, remote diagnostic અને driver pattern monitor કરવા જેવી બીજી અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ થશે.

e100KUV ની કિંમત આશરે 10lakh રૂપિયા (ex-showroom) હોવાની શક્યતા છે, જે તેને બજારમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવશે.
Mahindra eKUV100 R.V.

Mahindra & Mahindra સ્થાનિક બજાર માટે નવા productsની વિશાળ શ્રેણી પર કામ કરી રહી છે. આ brand 2026 સુધીમાં લગભગ 9 નવા products રજૂ કરશે, જેમાં 2 નવા electric vehicle પણ શામેલ હશે,આ મોડેલો પહેલાં, મહિન્દ્રા લાંબા સમયથી રાહ જોવાતી eKUV100 micro SUV અને eXUV300 રજૂ કરશે.

Post a Comment

0 Comments

Unveiling the Kia Syros: Micro SUV | India | 2025 | - Ottostation