Header Ads Widget

MG Motor india અને fortum ઇન્સ્ટોલ કરે છે પુણે ની અંદર 50KW નું સુપરફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન


  • Fortum ની મોબાઇલ એપ્લિકેશન પર નોંધણી કરીને, CCS2 (કમ્બાઈન્ડ ચાર્જિંગ સિસ્ટમ) સાથે સુસંગત ઇવી કાર દ્વારા સ્માર્ટ ચાર્જર્સનો ઉપયોગ કરી શકાય છે.

  • MG Motor india અને fortum charge and Drive india એ પુણેમાં 50KW નું સુપરફાસ્ટ પબ્લિક ઇવી ચાર્જિંગ સ્ટેશન બનાવ્યું છે

  • વૈશ્વિક EV અગ્રણી EV Charging સેવા પ્રદાતાઓમાંના એક MG Motor india અને Fortum એ તેમની ભાગીદારીની ઘોષણા 2019 માં કરી હતી. ત્યારબાદથી, કાર ઉત્પાદક અને ફોર્ટમે દિલ્હી એનસીઆર, મુંબઇ, પૂણે,હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદ માં 11 ડીસી ચાર્જર્સનું નેટવર્ક બનાવ્યું છે. 

  • Fortun સુપરફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો પર MGZS EV 50min માં 0 થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. ZA EV સાથેના અન્ય ચાર્જિંગ વિકલ્પોમાં free of cost માં AC fast charger (ગ્રાહકના ઘરે/office માં સ્થાપિત કરી શકાય), plug-and-charge cable onboard અને RSA (Road side assistance) સાથે charge-and-go નો સમાવેશ થાય છે.) આ ઉપરાંત, તેણે પસંદગીના શહેરમાં ચાર્જિંગ નેટવર્કને લંબાવ્યું છે.

Post a Comment

1 Comments

thanks for contribute

Unveiling the Kia Syros: Micro SUV | India | 2025 | - Ottostation