Header Ads Widget

Ola Electric Scooter Booking Open at,Only Rs.499/-

Ola Electric Scooter

  • Ola Electric એ ગુરુવારે તેના Ola Electric Scooter માટે બુકિંગ શરૂ કર્યું.
  • ફક્ત 499 રૂપિયાની પ્રારંભિક રકમ સાથે E-Scooter Ola Electric વેબસાઇટ પર Booking કરી શકાય છે.
  • Ola Electric Scooter  Ather 450X, TVS iQube અને Bajaj Chetak જેવા પહેલાથી ઉપલબ્ધ E-Scooter સાથે Market માં ઉતરશે.
  • Ola E-Scooter નું વેચાણ ભારતમાં July ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે.
Ola Electric Scooter F.V.

  • Ola E-Scooter launching પહેલાના અંતિમ faceમાં છે અને તેના માટે ગુરુવાર થી Company દ્વારા Rs.499/-ના Refundable Amount સાથે Bookings શરૂ કરવામાં આવ્યા. Ola Electric એ માહિતી આપી છે કે રસ ધરાવતા ગ્રાહકો કંપનીની Official Website પરથી unit online reserved કરી શકે છે અને Online Booking કરેલા ગ્રાહકો નેેે deliveryમાં priority આપવામાં આવશે.
  • Companyના દાવા મુજબ, Ola E-Scooter ફક્ત 18 min માં  50% Charge થશે. અને તેના દ્વારા 75km ની Range મળશે, જ્યારે Scooterની full charge range  150km ની આસપાસ હોવાનું કહેવાય છે.
  • Companyના ગ્રુપ CEOએ તાજેતરમાં જ Twitter પર જાહેરાત કરી કે Scooterમાં સૌથી વધુ boot-space, app-based keyless access અને segmentમાં leading rangeમાં ઉપલબ્ધ થશે.
  • Scooter ની અન્ય સુવિધાઓમાં Full-LED lighting, Fast Charging Facility, Front Disk Brake અને બીજુ શામેલ હશે. આગામી દિવસોમાં Scooter ની અન્ય વિગતોની માહિતી મળશે. હાલના મહિનાના અંત સુધીમાં ભારતમાં તેનું વેચાણ શરૂ થવાની સંભાવના છે. તેની કિંમત આશરે 1 lakhથી Rs. 1.2 lakh (ex-showroom) ની range માં હોવાની શક્યતા છે.
Ola Electric Scooter S.V.


Post a Comment

0 Comments

Unveiling the Kia Syros: Micro SUV | India | 2025 | - Ottostation