Header Ads Widget

Mahindra દ્વારા launch કરવામાં‌ આવી Bolero Neo 7-Seater SUV: Price,Features,Reviews જાણો-Ottostation

Mahindra Bolero Neo

  • Mahindra એ મંગળવારે તેની નવીનતમ SUV, Mahindra Bolero Neo નું અનાવરણ કર્યું. કંપનીએ વાહનની કિંમતો પણ જાહેર કરી હતી. લોન્ચિંગ સાથે,SUV સેગમેન્ટમાં 7-Seater પસંદગી ધરાવતા ખરીદદારો માટે એક સસ્તો વિકલ્પ શોધી આપ્યો.
  • Mahindra Bolero Neo ને રૂ. 8.48 Lakh (Ex-Showroom) ના પ્રારંભિક ભાવે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે.
  • દેખાવમાં અને dimensions ની બાબત માં Bolero Neo TUV300 ને ખાસ્સી મળતી આવે છે,પાછલા Models થી વિપરીત, જે Bolero monicker હેઠળ લોંચ કરવામાં આવ્યા હતા, નવી Bolero Neo SUV નાના શહેરી રહેવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
  • નવી Bolero Neo એ જ mHawk એન્જિન સાથે આવે છે જે બોલેરો માં છે. નવું એન્જિન high torque આપશે. કંપનીનો દાવો છે કે કાર બંને TUV300 માલિકો તેમજ બોલેરો માલિકોના પ્રતિસાદ ને ધ્યાનમાં લીધા પછી બનાવવામાં આવી છે. કારને આ મહિનાના અંત સુધીમાં Officially  unveil કરવામાં આવશે.
  • Bolero Neo 1.5-ltr mHawk ડીઝલ એન્જિન સાથે 100bhp Power અને 260Nm Torque Provide કરે છે, એન્જિનને 5-speed Manual Gearbox સાથે આપવામાં આવ્યું છે. કંપનીએ હજી સુધી Automatic વેરિઅન્ટનું Launch કર્યું નથી.

Interior

Mahindra Bolero Neo Interior

  • Bolero Neo ના interior સુવિધાઓની વાત કરવામાં આવે તો, Bolero Neo SUV 7-inch touchscreen infotainment system Bluetooth, Cruise Control, Steering Mounted Audio Controls, First અને Second Row માં Armrests, Height adjustable driver Seat, Electronically adjustable ORVMs, Anti-glare IRVM, Twin pod instrument cluster આપવામાં આવ્યું છે.

Exterior

  • Bolero Neo ના Exterior ની વાત કરવામાં આવે તો Mahindra Bolero Neo નો એક નવો દેખાવ સામે આવે છે.
  • Headlights ને re-profiled કરી અને LED DRL ઉપલા ભાગમાં આપવામાં આવી છે જે જોવામાં પણ આકર્ષક લાગે છે,  re-worked front bumper સાથેે new fog lamps પણ provide કરે છે. મહિન્દ્રાની six-slat chrome grille design સાથે front look પણ update કરવામાં આવ્યો છે.પાછળના ભાગે, Bolero Neo સાથે ‘Bolero’ બ્રાંડિંગ અને એક Spoiler સાથે નવું X-type Spare wheel કવર મળશે.
  • Bolero Neo provide કરે છે silver finished new dual 5-spoke alloy wheels.

Variants & Pricing

Variant    Price(ex-showroom)
N4 Rs 8.48 lakh
N8 Rs 9.48 lakh                             
N10 Rs 9.99 lakh    
N10(O) Coming soon

Post a Comment

0 Comments

Unveiling the Kia Syros: Micro SUV | India | 2025 | - Ottostation